નીચેની સંતુલન પ્રક્રિયામાં દરેક સ્પીસીઝને કોડ મુજબ ઓળખો: $SA = \text{stronger acid}$ (પ્રબળ એસિડ); $SB = \text{stronger base}$ (પ્રબળ બેઇઝ); $WA = \text{weaker acid}$ (નિર્બળ એસિડ); $WB = \text{weaker base}$ (નિર્બળ બેઇઝ). $(CH_3)_2NH_2^+$ નો $pK_a = 10.7$ અને $CH_3OH$ નો $pK_a = 15.2$ છે.
$CH_3OH$ $(1)$ + $(CH_3)_2NH$ $(2)$ $\rightleftarrows CH_3O^- + (CH_3)_2NH_2^+$

  • A
    $1 = WA, 2 = WB$
  • B
    $1 = WB, 2 = WA$
  • C
    $1 = SA, 2 = SB$
  • D
    $1 = SB, 2 = SA$

Explore More

Similar Questions

ફોસ્ફરસ એસિડનું સંયુગ્મી બેઇઝ $x$ છે. ઓલિયમનું સંયુગ્મી બેઇઝ $y$ છે. અનુક્રમે $x$ અને $y$ શું છે?

નીચેનામાંથી કયું લુઈસ એસિડ છે?

$HCO_3{ }^{-}$ આયન માટે અનુક્રમે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઇઝ ઓળખો.

ત્રિ-બેઝિક એસિડના ક્રમિક વિયોજન માટેના ક્રમિક સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$,$K_2$ અને $K_3$ છે. સમગ્ર વિયોજન માટેનો સંતુલન અચળાંક શું હશે?

જો $25\,^{\circ}C$ તાપમાને ફ્લોરાઇડ આયન $(F^-)$ માટે $pK_b$ નું મૂલ્ય $10.83$ હોય,તો આ તાપમાને પાણીમાં હાઇડ્રોફ્લોરિક એસિડ $(HF)$ નો આયનીકરણ અચળાંક $(K_a)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo